gu_tn_old/rom/02/19.md

819 B

you yourself are a guide to the blind, a light to those who are in darkness

અહીં “અંધ” અને “જેઓ અંધકારમાં ચાલે છે” તે લોકોનો ઉલ્લેખ કરે છે કે જેઓ નિયમને સમજી શકતા નથી. વૈકલ્પિક અનુવાદ: “કારણ કે તમે નિયમ શીખવો છો, તમે પોતાની જાતે અંધ લોકોના માર્ગદર્શક જેવા, અને જે લોકો અંધકારમાં ખોવાયેલા છે તેમને માટે પ્રકાશ જેવા છો” (જુઓ: [[rc:///ta/man/translate/figs-parallelism]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])