gu_tn_old/rom/02/18.md

585 B

know his will

અને ઈશ્વરની ઇચ્છા જાણો

because you have been instructed from the law

આ સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “કારણ કે લોકોએ તમને યોગ્ય શું છે તે નિયમમાંથી શીખવ્યું છે” અથવા “કારણ કે તમે નિયમમાંથી શીખ્યા છો” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)