gu_tn_old/rom/02/13.md

1.7 KiB

Connecting Statement:

પાઉલ તેના વાચકોને સતત જણાવે છે કે ઈશ્વરના નિયમનું સંપૂર્ણ પાલન તેઓ માટે પણ જરૂરી છે જેમની પાસે ક્યારેય ઈશ્વરનો નિયમ ન હતો.

For

14 અને 15 કલમો વાચકોને વધારાની માહિતી આપવા માટે પાઉલની મુખ્ય દલીલને અવરોધે છે. જો તમારી પાસે તમારી ભાષામાં આ પ્રકારના અવરોધને ચિહ્નિત કરવાની રીત હોય, તો તમે તેનો અહીં ઉપયોગ કરી શકો છો.

it is not the hearers of the law

અહીં “નિયમ” મૂસાના નિયમનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તે માત્ર એ જ નથી કે જેઓ મૂસાના નિયમને સાંભળે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

who are righteous before God

જેમને ઈશ્વર ન્યાયી માને છે

but it is the doers of the law

પરંતુ એ તેઓ છે જેઓ મૂસાના નિયમનું પાલન કરે છે

who will be justified

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જેમને ઈશ્વર સ્વીકારશે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)