gu_tn_old/rom/02/12.md

1.5 KiB

For as many as have sinned

તેઓ કે જેમણે પાપ કર્યું છે

without the law will also perish without the law

પાઉલ “નિયમ વિના” નું પુનરાવર્તન કરવા માટે ભાર મૂકે છે કે લોકો મૂસાના નિયમને જાણતા હોય કે નહિ તેનો કોઈ વાંધો નથી. જો તેઓ પાપ કરે, તો ઈશ્વર તેમનો ન્યાય કરશે. વૈકલ્પિક અનુવાદ: “મૂસાના નિયમને જાણ્યા વિના પણ નિશ્ચિતપણે આત્મિક મૃત્યુ પામશે” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

as many as have sinned

તેઓ સર્વ કે જેઓએ પાપ કર્યું છે

with respect to the law will be judged by the law

ઈશ્વર પાપી લોકોનો તેમના નિયમ મુજબ ન્યાય કરશે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અને મૂસાના નિયમને કોણ જાણે છે, ઈશ્વર તેમનો ન્યાય તે નિયમ મુજબ કરશે” (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])