gu_tn_old/rom/02/07.md

661 B

seeking

આનો અર્થ એ છે કે તેઓ એવી રીતે કાર્ય કરે છે કે ન્યાયને દિવસે ઈશ્વર તરફથી હકારાત્મક નિર્ણય આવશે.

praise, honor, and incorruptibility

તેઓ ચાહે છે કે ઈશ્વર તેમની પ્રશંસા અને સન્માન કરે, અને તેઓ ક્યારેય મૃત્યુ પામવા માંગતા નથી.

incorruptibility

આ શારીરિક સડાનો ઉલ્લેખ કરે છે, નૈતિક નહિ.