gu_tn_old/rom/02/05.md

2.8 KiB

Connecting Statement:

પાઉલ લોકોને સતત યાદ અપાવે છે કે સર્વ લોકો દુષ્ટ છે.

But it is to the extent of your hardness and unrepentant heart

પાઉલ એક વ્યક્તિ જે ઈશ્વરની આજ્ઞાપાલન કરવાનો નકાર કરે છે તેની સરખામણી કંઈક કઠણ, પથ્થર જેવી વસ્તુ સાથે કરવા રૂપકનો ઉપયોગ કરે છે. તે વ્યક્તિના મન અથવા આંતરિક અસ્તિત્વને રજૂ કરવા માટે “હ્રદય” ઉપનામનો પણ ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તે એ કારણથી છે કે તમે સાંભળવાનો અને પસ્તાવો કરવાનો નકાર કર્યો” (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])

hardness and unrepentant heart

આ દ્વિઅર્થી છે જેને તમે “પસ્તાવા વિનાનું હ્રદય” તરીકે જોડી શકો છો.” (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

you are storing up for yourself wrath

“સંગ્રહ કરવો” શબ્દસમૂહ એક રૂપકનો અર્થ સૂચવે છે જે સામાન્ય રીતે કોઈ વ્યક્તિ જે તેના ખજાનાને એકત્ર કરીને એક સુરક્ષિત સ્થળે મૂકવાનો ઉલ્લેખ કરે છે. પાઉલ કહે છે, ખજાનાને બદલે, તે વ્યક્તિ ઈશ્વરની શિક્ષાને એકત્ર કરી રહ્યો છે. જેટલો લાંબો સમય પસ્તાવા વિનાનો, એટલી ગંભીર શિક્ષા. વૈકલ્પિક અનુવાદ: “તમે તમારી શિક્ષાને વધુ ખરાબ બનાવી રહ્યા છો” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

on the day of wrath ... of the revelation of God's righteous judgment

આ બંને શબ્દસમૂહો એક જ દિવસનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “જ્યારે ઈશ્વર દરેકને બતાવે છે કે તેઓ ગુસ્સે છે અને તે સર્વ લોકોનો અદલ ન્યાય કરે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)