gu_tn_old/rom/02/04.md

1.8 KiB

Or do you think so little of the riches of his goodness, his delayed punishment, and his patience ... repentance?

આ ટિપ્પણી પ્રશ્નના સ્વરૂપમાં ભાર મૂકવા માટે દેખાય છે. તમે આ પ્રશ્નને એક મજબૂત નિવેદન તરીકે પણ અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તમારે એ રીતે કાર્ય ન કરવું જોઈએ કે ઈશ્વર સારા છે અને તેથી કોઈ ફરક પડતો નથી અને તે લોકોને શિક્ષા કરે તે પહેલા લાંબો સમય ધીરજથી રાહ જુએ છે, તેથી તેમની ભલાઈ તેમના પસ્તાવાનું કારણ બનશે!” (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Do you think so little of the riches ... patience

સંપત્તિને ધ્યાનમાં લો ... ધૈર્ય નકામું છે અથવા “ધ્યાન રાખો ... સારું નથી”

Do you not know that his goodness is meant to lead you to repentance?

આ ટિપ્પણી પ્રશ્નના સ્વરૂપમાં ભાર મૂકવા માટે દેખાય છે. તમે આ મજબૂત નિવેદન તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તમારે જાણવું જ જોઈએ કે ઈશ્વર તમને બતાવે છે કે તે ભલા છે જેથી તમે પસ્તાવો કરો!” (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)