gu_tn_old/rom/02/01.md

2.7 KiB

Connecting Statement:

પાઉલ ખાતરી આપે છે કે સર્વ માણસો પાપી છે અને સતત તેમને યાદ અપાવે છે કે સર્વ લોકો દુષ્ટ છે.

Therefore you are without excuse

“તેથી” શબ્દ અક્ષરના નવા વિભાગને ચિહ્નિત કરે છે. પાઉલે જે રોમન 1:1-32 માં કહ્યું છે તેના આધારે તે સમાપનનું નિવેદન પણ બને છે. વૈકલ્પિક અનુવાદ: “જેઓ સતત પાપ કરે છે તેઓને ઈશ્વર શિક્ષા કરશે, તે નિશ્ચે તમારા પાપોને ક્ષમા કરશે નહિ” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

you are

પાઉલ અહીં એ રીતે લખે છે કે જેમ તે એક યહૂદી વ્યક્તિને સંબોધન કરી રહ્યો છે જે તેની સાથે દલીલ કરી રહ્યો છે. પાઉલ તેના પ્રેક્ષકોને શીખવવા માટે આ કરી રહ્યો છે કે જે દરેક સતત પાપ કરે છે તેમને ઈશ્વર શિક્ષા કરશે, પછી ભલે તે યહૂદી અથવા વિદેશી હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-apostrophe)

you

અહીં ઉપનામ “તમે” એકવચન છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

you person, you who judge

પાઉલ અહીં “વ્યક્તિ” શબ્દનો ઉપયોગ જે વિચારે છે કે તે ઈશ્વર જેમ વર્તી શકે છે અને અન્યોનો ન્યાય કરી શકે છે તેને ઠપકો આપવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તમે ફક્ત માનવી છો, તેમ છતાં તમે બીજાઓનો ન્યાય કરો છો અને કહો છો કે તેઓ ઈશ્વરની શિક્ષાને પાત્ર છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

for what you judge in another you condemn in yourself

પરંતુ તમે ફક્ત પોતાનો જ ન્યાય કરો છો કારણ કે તમે તેઓના જેવા જ દુષ્ટ કૃત્યો કરો છો