gu_tn_old/rom/01/30.md

427 B

slanderers

નિંદા કરનાર તે વ્યક્તિની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે અન્ય વ્યક્તિ વિશે ખોટી બાબતો કહે છે.

inventing ways of doing evil

બીજાઓનું અનિષ્ટ બાબતો કરવાની નવી રીતો વિચારવી