gu_tn_old/rom/01/28.md

1.1 KiB

Because they did not approve of having God in their awareness

ઈશ્વરને જાણવા જરૂરી છે એવો તેઓએ વિચાર કર્યો નહિ

they ... their ... them

આ શબ્દો રોમન 1:18 ના “માનવજાત” નો ઉલ્લેખ કરે છે.

he gave them up to a depraved mind

અહીં “દુરાચારી મન” નો અર્થ એ છે કે જે મન માત્ર અનૈતિક બાબતો વિશે જ વિચાર કરે છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે તેમના મનોને, કે જે તેઓએ નકામા અને અનૈતિક વિચારોથી ભરી દીધા હતા, તેમને સંપૂર્ણ રીતે નિયંત્રણ કરવાની પરવાનગી આપી” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

not proper

અપમાનજનક અથવા “પાપી”