gu_tn_old/rom/01/23.md

1.0 KiB

They exchanged the glory of the imperishable God

સત્યનો વેપાર કર્યો કે ઈશ્વર મહિમાવાન છે અને ક્યારેય મૃત્યુ પામશે નહિ અથવા “ઈશ્વર મહિમાવાન છે અને ક્યારેય મૃત્યુ પામશે નહિ તેના પર વિશ્વાસ કરવાનું બંધ કર્યું”

for the likenesses of an image

અને તેને બદલે તેના જેવી દેખાતી મૂર્તિઓની આરાધના કરવાનું પસંદ કર્યું

of perishable man

કોઈ મનુષ્ય જેવી કે જે મૃત્યુ પામશે

of birds, of four-footed beasts, and of creeping things

અથવા પક્ષીઓ, ચાર પગવાળા પશુઓ અથવા પેટે ચાલનાર પ્રાણીઓ જેવી દેખાતી વસ્તુઓ