gu_tn_old/rom/01/21.md

1.0 KiB

became foolish in their thoughts

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “મૂર્ખ બાબતો વિચારવાનું શરૂ કર્યું” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

their senseless hearts were darkened

અહીં “અંધકાર” એ રૂપક છે જે લોકોની સમજણના અભાવને રજૂ કરે છે. અહીં “હ્રદયો” એ વ્યક્તિના મન અને આંતરિક જીવ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર તેઓને જે જણાવવા માંગે છે તે સમજવા તેઓ અસમર્થ બની ગયા” (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])