gu_tn_old/rom/01/16.md

1.3 KiB

I am not ashamed of the gospel

તમે તેને હકારાત્મક સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “હું સુવાર્તામાં સંપૂર્ણપણે ભરોસો કરું છું” (જુઓ: rc://*/ta/man/translate/figs-litotes)

it is the power of God for salvation for everyone who believes

અહીં “વિશ્વાસ” નો અર્થ છે કે કોઈ વ્યક્તિ તેનો ભરોસો ખ્રિસ્તમાં મૂકે છે. વૈકલ્પિક અનુવાદ: “જે લોકો પોતાનો ભરોસો ખ્રિસ્તમાં મૂકે છે તેમને ઈશ્વર સુવાર્તા દ્વારા સામર્થ્યવાન રીતે તારણ પમાડે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

for the Jew first and for the Greek

યહૂદી લોકો માટે અને ગ્રીક લોકો માટે પણ

first

અહીં “પ્રથમ” નો અર્થ છે કે સમય ક્રમમાં બીજા સર્વની પહેલા આવવું.