gu_tn_old/rom/01/04.md

1.2 KiB

Connecting Statement:

પાઉલ પ્રચાર કરવાની તેની ફરજ વિશે અહીં વાત કરે છે.

he was declared with power to be the Son of God

“તે” શબ્દનો ઉલ્લેખ ઈસુ ખ્રિસ્ત માટે કરે છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે તેમને સામર્થ્ય સાથે ઈશ્વરના પુત્ર જાહેર કર્યા. (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

by the resurrection from the dead

મૃત્યુ પામેલા લોકો મધ્યે તેમને સજીવન કરવા દ્વારા. આ અભિવ્યક્તિ સર્વ મૃત લોકો જેઓ અધોલોકમાં છે તેના વિશે કહે છે, અને ફરીથી જીવંત થવું તે તેમની મધ્યે પુનરુત્થાન જેવુ છે.

Spirit of holiness

આ પવિત્ર આત્માનો ઉલ્લેખ કરે છે.