gu_tn_old/rom/01/03.md

1002 B

concerning his Son

આ “ઈશ્વરની સુવાર્તા” નો ઉલ્લેખ કરે છે જે સુસમાચાર ઈશ્વરે તેમના પુત્રને જગતમાં મોકલવાનું વચન આપ્યું હતું.

Son

ઈશ્વરના પુત્ર, આ ઈસુ માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

who was a descendant of David according to the flesh

અહીં “દેહ” એ શારીરિક શરીરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “જે શારીરિક સ્વભાવ પ્રમાણે દાઉદના વંશજ છે” અથવા “જે દાઉદના પરિવારમાં જન્મ્યા હતાં” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)