gu_tn_old/rom/01/01.md

12 lines
1.5 KiB
Markdown

# Paul
તમારી ભાષામાં આ પત્રના લેખકનો પરિચય આપવાની કોઈ ખાસ રીત હોઈ શકે છે. તમારે આ જ કલમમાં કહેવાની જરૂર પડી શકે છે કે પાઉલે આ પત્ર જેના માટે લખ્યો તે લોકો કોણ હતાં ([રોમનો 1:7](./07.md)). વૈકલ્પિક અનુવાદ: :”મેં, પાઉલે, આ પત્ર લખ્યો હતો” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]])
# called to be an apostle and set apart for the gospel of God
તમે આ અનુવાદ સક્રિય સ્વરૂપમાં કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે મને પ્રેરિત થવા સારું તેડ્યો અને લોકોને સુવાર્તા વિશે કહેવા મને પસંદ કર્યો છે” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# called
આનો અર્થ છે કે ઈશ્વરે લોકોને તેમના બાળકો, તેમના સેવકો અને ઈસુ દ્વારા તેમના તારણના સંદેશને પ્રચાર કરનારાઓ થવા સારું નિયુક્ત અથવા પસંદ કર્યા છે.