gu_tn_old/rev/22/17.md

2.0 KiB

Connecting Statement:

આ કલમ ઈસુનો પ્રત્યુત્તર છે.

the Bride

વિશ્વાસીઓ વિષે એવું કહેવામા આવ્યું છે જાણે કે તે ક્ન્યા છે, જે પોતાના વરરાજા ઈસુ સાથે લગ્ન કરવાની તૈયારીમાં છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Come!

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) કે આ લોકોને સારુ આમંત્રણ છે કે આવો અને જીવનનું પાણી પીઓ. વૈકલ્પિક અનુવાદ: “આવો અને પીઓ!” અથવા 2) કે આ ઈસુ પાછા ફરે તે માટે એક નમ્ર અરજ છે. વૈકલ્પિક અનુવાદ: “મહેરબાની કરીને આવો!” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

Whoever is thirsty ... the water of life

ઈશ્વર વ્યક્તિની અનંત જીવન માટેની ઇચ્છા વિષે વાત કરે છે જાણે કે તે તરસ હોય અને તે વ્યક્તિ જીવન-આપનાર પાણી પીવા દ્વારા અનંત જીવન પ્રાપ્ત કરી રહી હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the water of life

અનંતજીવનની વાત તે રીતે કરવામાં આવી છે જાણે કે તે જીવન-આપનાર પાણી દ્વારા પૂરી પાડવામાં આવ્યું હોય. તમે પ્રકટીકરણ 21:6 માં કેવી રીતે આનું અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)