gu_tn_old/rev/22/15.md

622 B

Outside

આનો અર્થ એ છે કે તેઓ નગરની બહાર છે અને પ્રવેશવાની મંજૂરી નથી.

are the dogs

તે સંસ્કૃતિમાં કૂતરો એક અશુદ્ધ, ધિક્કારાયેલું પ્રાણી હતું. અહીં “કૂતરાઓ” શબ્દ અપમાનજનક છે અને તે દુષ્ટ લોકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])