gu_tn_old/rev/22/14.md

843 B

Connecting Statement:

ઈસુએ તેમનું અંતિમ અભિવાદન ચાલુ રાખ્યું.

those who wash their robes

ન્યાયી થવું તેને એ રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે કોઈના વસ્ત્રો ધોતા હતા. તમે પ્રકટીકરણ 7:14 માં કેવી રીતે સમાન શબ્દસમૂહનું અનુવાદ કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: “ જેઓ ન્યાયી થયા છે તે જાણે કે પોતાના વસ્ત્રો ધોઇને સ્વચ્છ થયા છે. ” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)