gu_tn_old/rev/22/13.md

2.6 KiB

the alpha and the omega, the first and the last, the beginning and the end

આ ત્રણ શબ્દસમૂહોના અર્થો સરખા જ છે અને તે ભાર મૂકે છે કે ઈસુ છે અને સદાકાળ માટે અસ્તિત્વમાં રહેશે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-parallelism]] અને [[rc:///ta/man/translate/figs-merism]])

the alpha and the omega

આ ગ્રીક મૂળાક્ષરોના પ્રથમ અને છેલ્લા અક્ષરો છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) "" જેણે સર્વ બાબતોની શરૂઆત કરી છે અને જે સર્વ બાબતોનો અંત લાવે છે"" અથવા 2) ""જે સદાકાળ જીવિત છે અને જે સદાકાળ જીવિત રહેશે."" જો વાચકો માટે અસ્પષ્ટ હોય તો તમે તમારા મૂળાક્ષરોના પ્રથમ અને છેલ્લા અક્ષરોનો ઉપયોગ કરી શકો છો. તમે પ્રકટીકરણ 1:8 માં કેવી રીતે આનું અનુવાદ કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: “A અને Z” અથવા “પ્રથમ અને અંતિમ” (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-merism]])

the first and the last

આ ઈસુના અનંતકાળીક સ્વભાવનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 1:17 માં કેવી રીતે આનું અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/figs-merism)

the beginning and the end

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “જેણે સર્વ બાબતોની શરૂઆત કરી અને જે સર્વ બાબતોનો અંત લાવશે” અથવા 2) “જે સર્વ બાબતો અગાઉ અસ્તિત્વમાં હતા અને જે સર્વ બાબતો પછી અસ્તિત્વમાં હશે.” તમે પ્રકટીકરણ 21:6 માં કેવી રીતે આનું અનુવાદ કર્યું છે તે જુઓ.