gu_tn_old/rev/22/01.md

1.4 KiB

Connecting Statement:

દૂત તેને દર્શાવે છે તેમ યોહાન નવા યરૂશાલેમનું વર્ણન કરવાનું ચાલુ રાખે છે.

showed me

અહીં “મને” યોહાનનો ઉલ્લેખ કરે છે.

the river of the water of life

જીવન આપનાર પાણીની વહેતી નદી

the water of life

અનંતજીવનની વાત એ રીતે કરવામાં આવી છે જાણે કે તે જીવન આપનાર પાણી દ્વારા પૂરું પાડવામાં આવ્યું હોય. તમે પ્રકટીકરણ 21:6 માં કેવી રીતે આનું અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the Lamb

આ એક યુવાન ઘેટું છે. અહીં તેનો ઉપયોગ પ્રતીકાત્મક રીતે ખ્રિસ્તનો ઉલ્લેખ કરવા માટે થયો છે. તમે પ્રકટીકરણ 5:6 માં કેવી રીતે આનું અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/writing-symlanguage)