gu_tn_old/rev/21/27.md

1.3 KiB

nothing unclean will ever enter into it, nor anyone

આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “ફક્ત જે શુદ્ધ છે તે જ હંમેશા પ્રવેશ કરી શકશે, અને અન્ય કોઇ ક્યારેય પ્રવેશ કરશે નહિ” (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)

but only those whose names are written in the Lamb's Book of Life

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “પરંતુ જેઓના નામ હલવાને જીવનના પુસ્તકમાં લખ્યા છે તેઓ જ” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the Lamb

આ એક યુવાન ઘેટું છે. અહીં તેનો ઉપયોગ પ્રતીકાત્મક રીતે ખ્રિસ્તનો ઉલ્લેખ કરવા માટે થયો છે. તમે પ્રકટીકરણ 5:6 માં કેવી રીતે આનું અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/writing-symlanguage)