gu_tn_old/rev/21/24.md

542 B

The nations will walk

“રાષ્ટ્રો” શબ્દો રાષ્ટ્રોમાં રહેતા લોકો માટેનું ઉપનામ છે. અહીં “ચાલશે” એ “જીવશે” માટેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: “સર્વ જુદા જુદા રાષ્ટ્રોના લોકો જીવશે” (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])