gu_tn_old/rev/21/09.md

1.1 KiB

the bride, the wife of the Lamb

દૂત યરૂશાલેમની વાત કરે છે જાણે કે તે કોઈ સ્ત્રી હોય જે તેના વર, હલવાન સાથે લગ્ન કરવા જઈ રહી હોય. યરૂશાલેમ એવા વિશ્વાસીઓ માટે એક ઉપનામ છે જેઓ તેમાં વસનાર છે.(જુઓ: [[rc:///ta/man/translate/figs-personification]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]] અને rc://*/ta/man/translate/figs-metonymy)

the Lamb

આ એક યુવાન ઘેટું છે. અહીં તેનો ઉપયોગ પ્રતીકાત્મક રીતે ખ્રિસ્તનો ઉલ્લેખ કરવા માટે થયો છે. તમે પ્રકટીકરણ 5:6 માં તમે આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/writing-symlanguage)