gu_tn_old/rev/21/04.md

635 B

He will wipe away every tear from their eyes

અહીં આસુંઓ દુ:ખને વ્યક્ત કરે છે. તમે પ્રકટીકરણ 7:17 માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: આંસુઓ લૂછવામાં આવે તેમ ઈશ્વર તેમના દુ:ખને લૂછી નાખશે” અથવા ""ઈશ્વર તેમને વધુ દુ:ખી થવા દેશે નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)