gu_tn_old/rev/21/03.md

1016 B

a great voice from the throne saying

“વાણી” શબ્દ બોલનારનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “કોઈ વ્યક્તિ રાજ્યાસન પરથી મોટેથી હાંક મારીને કહે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

Look!

અહીં “જુઓ” શબ્દ આપણને હવે પછીની આશ્ચર્યજનક માહિતી તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માટે સજાગ બનાવે છે.

The dwelling place of God is with human beings, and he will live with them

આ બંને શબ્દસમૂહોનો અર્થ એકસરખો જ થાય છે અને ભાર મૂકે છે કે ઈશ્વર, ખરેખર, મનુષ્યો મધ્યે રહેશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)