gu_tn_old/rev/20/13.md

1023 B

The sea gave up the dead ... Death and Hades gave up the dead

અહીં યોહાન સમુદ્ર, મૃત્યુ અને હાદેસની વાત કરે છે જાણે કે તેઓ જીવંત વ્યક્તિઓ હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

the dead were judged

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે મૃત લોકોનો ન્યાય કર્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Hades

અહીં ""હાદેસ"" ઉપનામ છે કે જે એવી જગ્યા દર્શાવે છે કે જ્યાં અવિશ્વાસીઓ પોતાના મૃત્યુ પછી જાય છે અને ઈશ્વરના ન્યાયની રાહ જુએ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)