gu_tn_old/rev/20/10.md

1.6 KiB

The devil, who deceived them, was thrown into

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે શેતાનને ફેંકી દીધો, જેણે તેમને છેતર્યા હતા, માં"" અથવા “ઈશ્વરના દૂતે શેતાનને ફેંકી દીધો, જેણે તેમને છેતર્યા હતા, માં” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

lake of burning sulfur

ગંધક સાથે બળતી અગ્નિની ખાઈમાં અથવા ""ગંધકથી બળતી ભરપૂર અગ્નિની જગા."" પ્રકટીકરણ 19:20 માં તમે આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

where the beast and the false prophet had been thrown

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યાં તેમણે શ્વાપદ અને જૂઠા પ્રબોધકને પણ ફેંકી દીધા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

They will be tormented

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તેઓને રિબાવશે/ વેદના આપશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)