gu_tn_old/rev/20/04.md

1.7 KiB

General Information:

આ યોહાનના દર્શનનો હવે પછીનો ભાગ છે. તે વર્ણન કરે છે કે તેણે અચાનક રાજ્યાસનો અને વિશ્વાસીઓના આત્માઓને જોયા.

who had been given authority to judge

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઑને ઈશ્વરે ન્યાય કરવાનો અધિકાર આપ્યો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

who had been beheaded

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓના માથાઓ અન્ય લોકોએ કાપી નાખ્યા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

for the testimony about Jesus and for the word of God

કારણ કે તેઓએ ઈસુ વિષે અને ઈશ્વરના વચન વિષે સત્ય પ્રગટ કર્યું હતું

for the word of God

આ શબ્દો ઈશ્વર તરફથી મળેલ સંદેશ માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""માટે તેઓએ શાસ્ત્રો વિષે જે શીખવ્યું તે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

They came to life

તેઓ પુનઃ જીવનમાં આવ્યા અથવા ""તેઓ સજીવન થયા