gu_tn_old/rev/20/03.md

1.1 KiB

sealed it over him

દૂતે ઊંડા ખાડાને મહોર મારી કે જેથી કોઇ તેને ખોલી શકે નહિ. વૈકલ્પિક અનુવાદ: ""મહોર મારીને બંધ કર્યું જેથી કોઈ પણ તેને ખોલી ન શકે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

deceive the nations

અહીં ""રાષ્ટ્રો"" એ પૃથ્વીના લોકો માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકોજૂથો/પ્રજાજૂથોને છેતરવું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

the thousand years

1,000 વર્ષો (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)

he must be set free

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તેને મુક્ત કરવા દૂતને આદેશ કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)