gu_tn_old/rev/19/09.md

1011 B

General Information:

એક દૂત યોહાન સાથે વાત કરવાની શરૂઆત કરે છે. આ સંભવત: તે જ દૂત છે જેણે પ્રકટીકરણ 17:1 માં યોહાન સાથે વાત કરવાની શરૂઆત કરી હતી.

those who are invited

તમે આ સક્રિય સ્વરૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર જે લોકોને આમંત્રણ આપે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the wedding feast of the Lamb

અહીં દૂત ઈસુ અને તેમના લોકોને સદાકાળને માટે એકસાથે જોડવાની વાત કરે છે જાણે કે તે લગ્નની મિજબાની હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)