gu_tn_old/rev/19/08.md

981 B

She was permitted to be dressed in bright and clean fine linen

અહીં ""તેણીને"" શબ્દ ઈશ્વરના લોકોનો ઉલ્લેખ કરે છે. યોહાન ઈશ્વરના લોકોના ન્યાયી કૃત્યોની વાત એવી રીતે કરે છે જાણે કે તે તેજસ્વી અને સ્વચ્છ પોશાક હોય જે કન્યા પોતાના લગ્નના દિવસે પહેરે છે. તમે આ સક્રિય સ્વરૂપમાં કહી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તેણીને તેજસ્વી અને સ્વચ્છ બારીક શણનું વસ્ત્ર પહેરવા દીધું છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])