gu_tn_old/rev/19/02.md

1.5 KiB

the great prostitute

અહીં યોહાન બાબિલોન નગરનો ઉલ્લેખ કરે છે જેના દુષ્ટ લોકો પૃથ્વીના સર્વ લોકો ઉપર રાજ કરે છે અને ખોટા દેવોની ઉપાસના માટે દોરી જાય છે. તે બાબિલોનના દુષ્ટ લોકો વિશે કહે છે કે તે મોટી વેશ્યા છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

who corrupted the earth

અહીં ""પૃથ્વી"" એ તેના રહેવાસીઓ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""જેણે પૃથ્વીના લોકોને ભ્રષ્ટ કર્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

the blood of his servants

અહીં ""રક્ત"" એક ઉપનામ છે જે હત્યાને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેના સેવકોની હત્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

she herself

આ બાબિલોનનો ઉલ્લેખ કરે છે. સ્વવાચક સર્વનામ ""તેણી પર"" ભાર મૂકવા માટે વપરાયો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-rpronouns)