gu_tn_old/rev/18/intro.md

1.9 KiB

પ્રકટીકરણ 18 સામાન્ય નોંધો

માળખુ અને બંધારણ

કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં જમણી બાજુએ સુયોજિત કરે છે જેથી વાંચવાનું સરળ બને. યુએલટી 1-8 કલમો સાથે આવું કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ભવિષ્યવાણી

દૂત બાબિલોનના પતનની ભવિષ્યવાણી કરે છે, જેનો અર્થ અહીં નાશ પામવો થાય છે. તે ઘટના જાણે થઈ ચૂકી છે તે રીતે કહેલ છે. આ સામાન્ય ભવિષ્યવાણી છે. તે ભારપૂર્વક જણાવે છે કે આવનાર ન્યાય ચોક્કસપણે થશે. દૂત એ પણ ભવિષ્યવાણી કરે છે કે લોકો બાબિલોનની પડતી ને કારણે વિલાપ કરશે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/prophet]] અને [[rc:///tw/dict/bible/kt/judge]] અને rc://*/ta/man/translate/writing-apocalypticwriting)

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

રૂપકો

ભવિષ્યવાણી વારંવાર રૂપકોનો ઉપયોગ કરે છે. આ અધ્યાયમાં પ્રકટીકરણના સમગ્ર પુસ્તક કરતાં એકંદરે થોડી અલગ જગત-અંત-દર્શનની શૈલી છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)