gu_tn_old/rev/18/24.md

787 B

In her the blood of prophets and saints was found, and the blood of all who have been killed on the earth

ત્યાં રક્ત મળી આવ્યું હતું/જડ્યું હતું એટલે કે લોકોની હત્યા કરવા માટે ત્યાંના લોકો દોષી હતાં. વૈકલ્પિક અનુવાદ: "" પ્રબોધકો અને વિશ્વાસીઓ તથા જગતનાં અન્ય સર્વ લોકો જેઓ માર્યા ગયેલા છે તેઓની હત્યા માટે બાબિલોન દોષી છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])