gu_tn_old/rev/18/18.md

719 B

General Information:

આ કલમોમાં ""તેઓ"" શબ્દ ખલાસીઓ અને દરિયાઈ માર્ગે વેપાર કરનારાનો ઉલ્લેખ કરે છે અને ""તેણી"" શબ્દ બાબિલોન નગરનો ઉલ્લેખ કરે છે.

What city is like the great city?

આ પ્રશ્ન લોકોને બાબિલોન નગરનું મહત્વ દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: "" અન્ય કોઈ નગર એ મહાન નગર, બાબિલોન જેવું નથી!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)