gu_tn_old/rev/18/16.md

2.4 KiB

the great city that was dressed in fine linen

આ સંપૂર્ણ અધ્યાય દરમિયાન, બાબિલોનની વાત એક સ્ત્રી તરીકે કરવામાં આવી છે. વેપારીઓ બાબિલોન વિશે વાત કરે છે જાણે કે તેણે બારીક શણના વસ્ત્ર પહેર્યા છે કારણ કે તેના લોકો બારીક શણના વસ્ત્રો પહેરેલા હતા. વૈકલ્પિક અનુવાદ: ""મહાન નગર, જે બારીક શણના વસ્ત્રો પહેરેલી સ્ત્રી જેવું હતું"" અથવા ""મહાન નગર, જેની સ્ત્રીઓ બારીક શણના વસ્ત્રો પહેરેલી હતી"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])

that was dressed in fine linen

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેણે બારીક શણના પહેર્યા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

was adorned with gold

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પોતાને સોનાથી શણગારેલ હતી"" અથવા ""તેઓએ પોતાને સોનાથી શણગારેલ હતા"" અથવા ""સોનું પહેર્યું હતું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

precious jewels

મૂલ્યવાન રત્નો અથવા ""કિંમતી રત્નો

pearls

સુંદર અને મૂલ્યવાન શ્વેત માળાઓ. નાના ચોક્કસ પ્રકારના પ્રાણી જે સમુદ્રમાં રહે છે તેના છીપની અંદર તેઓ રચાય છે. તમે પ્રકટીકરણ 17:4 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/translate-unknown)