gu_tn_old/rev/18/15.md

1.1 KiB

General Information:

આ કલમોમાં, ""તેણી"" શબ્દ બાબિલોન નગરનો ઉલ્લેખ કરે છે.

because of the fear of her torment

ડર"" અને ""વેદના"" જેવા અમૂર્ત નામોને દૂર કરવા માટે આનું ફરીથી વર્ણન કરી શકાય. વૈકલ્પિક અનુવાદ: "" જે રીતે ઈશ્વર તેણીને વેદના આપી રહ્યા હતા તેથી તેઓ ગભરાશે કે ઇશ્વર તેમને પણ વેદના આપશે. અથવા "" જે રીતે તે વેદના ભોગવી રહી હતી તેથી તેઓ પણ વેદનાથી ડરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

weeping and mourning loudly

વેપારીઓ આ પ્રમાણે જ કરશે. વૈકલ્પિક અનુવાદ: ""અને તેઓ મોટેથી રુદન તથા શોક કરશે