gu_tn_old/rev/18/14.md

903 B

The fruit

અહીં ફળ એ ""પરિણામ"" અથવા ""પરિણામ"" માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""પરિણામ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

longed for with all your might

તલપાપડ હતી

vanished, never to be found again

શોધી શકાય નહિ નો અર્થ થાય છે અસ્તિત્વમાં નથી. આ શબ્દાલંકારને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""નાશ પામ્યા છે; તે બાબતો ફરીથી ક્યારેય તમને મળશે નહિ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])