gu_tn_old/rev/18/10.md

1.0 KiB

afraid of her torment

અમૂર્ત નામ ""વેદના"" નો ક્રિયાપદ તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""બાબિલોનની જેમ તેઓને વેદના ભોગવવી પડશે તેવો ડર (અનુભવે છે)"" અથવા ""ઈશ્વર જેમ બાબિલોનને વેદના આપે છે તેમ તેઓને વેદના આપશે તેવો ડર(અનુભવે છે)"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

Woe, woe

આ બાબત ભારપૂર્વક દર્શાવવા માટે પુનરાવર્તિત કરવામાં આવી છે.

your punishment has come

વર્તમાનમાં અસ્તિત્વમાં હોય તે જાણેકે આવી રહી છે એમ કહેલ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)