gu_tn_old/rev/18/08.md

777 B

her plagues will come

ભવિષ્યમાં થનારી ઘટના જાણેકે આવી રહી છે એમ દર્શાવેલ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

She will be consumed by fire

અગ્નિથી બળી જવાની વાતને આગ દ્વારા ખાઈ જવામાં આવ્યા હોય એ રીતે કહેલ છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અગ્નિ તેણીને સંપૂર્ણપણે બાળી નાખશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])