gu_tn_old/rev/18/07.md

1.5 KiB

Connecting Statement:

તે જ વાણી આકાશમાંથી બાબિલોન વિષે બોલવાનુ ચાલુ રાખે છે જાણે કે તે કોઈ સ્ત્રી હોય.

she glorified herself

બાબિલોનના લોકોએ પોતાને મહિમાવંત કર્યા

For she says in her heart

અહીં ""હૃદય"" એ વ્યક્તિના મન અથવા વિચારો માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""માટે તેણીએ પોતાને કહ્યું "" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

I am seated as a queen

તે દાવો કરે છે કે હું રાણી છું અને મારું રાજ/અધિકાર છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

I am not a widow

તેણીની સૂચવે છે કે તે અન્ય લોકો પર આધાર રાખશે નહિ. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

I will never see mourning

શોકના અનુભવની વાત એ રીતે કરવામાં આવી છે જાણે શોકને જોઈ રહ્યા હોય. વૈકલ્પિક અનુવાદ: ""હું ક્યારેય શોક કરીશ નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)