gu_tn_old/rev/18/06.md

1.8 KiB

Pay her back as she has paid others back

વાણી સજા વિશે વાત કરે છે જાણે કે તે વેતન/બદલો હોય. વૈકલ્પિક અનુવાદ: ""તેણીને સજા કરો જેમ તેણીએ અન્ય લોકોને સજા કરી હતી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

repay her double

વાણી સજાની વાત એવી રીતે કરે છે જાણે કે તે વેતન/બદલો હોય. વૈકલ્પિક અનુવાદ: ""તેણીને બમણી સજા કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

in the cup she mixed, mix double the amount for her

વાણી બીજાઓને દુ:ખ પહોંચાડવાની વાતએ રીતે કરે છે જાણેકે તેમના માટે જલદ દ્રાક્ષારસ તૈયાર કરી રહ્યા હોય. વૈકલ્પિક અનુવાદ: ""તેણીએ બીજાઓના માટે જે જલદ દ્રાક્ષારસ તૈયાર કર્યો હતો તેના કરતાં બમણા દુ:ખનો દ્રાક્ષારસ તેના માટે તૈયાર કરો. અથવા ""તેણીએ બીજાને જેટલી પીડા આપી હતી તેનાથી બમણી પીડા તેને ભોગવવા દો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

mix double the amount

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) "" બમણી માત્રામાં તૈયાર કરો"" અથવા 2) ""તેને બમણું જલદ બનાવો