gu_tn_old/rev/18/04.md

763 B

General Information:

સર્વનામ ""તેણી"" અને ""તેણી"" બાબિલોન નગરનો ઉલ્લેખ કરે છે, જેને વેશ્યા કહેવામાં આવેલ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

Connecting Statement:

આકાશમાંથી બીજી વાણી બોલવાની શરૂઆત કરે છે.

another voice

વાણી"" શબ્દ વક્તાનો ઉલ્લેખ કરે છે, જે સંભવત: ઈસુ અથવા પિતા છે. વૈકલ્પિક અનુવાદ: ""અન્ય કોઈ વ્યક્તિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)