gu_tn_old/rev/18/03.md

1.8 KiB

all the nations

રાષ્ટ્રો તે રાષ્ટ્રોના લોકો માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""સર્વ દેશના/ રાષ્ટ્રોના લોકો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

have drunk the wine of her immoral passion

આ બાબત તેણીના વ્યભિચારના આવેગમાં ભાગ લેવા માટેનું પ્રતીક છે. વૈકલ્પિક અનુવાદ: ""તેણીના જેવા વ્યભિચારી થયા છે"" અથવા ""તેણીની જેમ વ્યભિચારમાં છાકટા બની ગયા છે"" (જુઓ: rc://*/ta/man/translate/writing-symlanguage)

her immoral passion

બાબિલોન વિષે એવું કહેવામાં આવ્યું છે કે જાણે તે એક વેશ્યા છે, જેણે પોતાની સાથે બિજાઓને પણ પાપ કરાવ્યા છે/ પાપમાં ભાગીદાર કર્યા છે. આના લગભગ બે અર્થ હોઈ શકે છે: ખરેખર વ્યભિચાર અને ખોટા દેવોની ઉપાસના પણ. (જુઓ: [[rc:///ta/man/translate/figs-personification]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

merchants

વેપારી તે વ્યક્તિ છે જે વસ્તુઓનું વેચાણ કરે છે.

from the power of her sensual way of living

કારણ કે તેણીએ વ્યભિચાર પર ખૂબ જ નાણાં ખર્ચ્યા હતા.