gu_tn_old/rev/18/01.md

632 B

General Information:

સર્વનામ ""તેણી"" અને ""તેણી"" બાબિલોન નગરનો ઉલ્લેખ કરે છે, જેને વેશ્યા કહેવામાં આવેલ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

Connecting Statement:

બીજો દૂત આકાશમાંથી નીચે આવીને બોલે છે. પાછલા અધ્યાયમાંના દૂત કરતા આ અલગ છે, જેણે વેશ્યા અને શ્વાપદ વિષે વાત કરી હતી.