gu_tn_old/rev/16/15.md

2.2 KiB

General Information:

કલમ 15 એ યોહાનના દર્શનની મુખ્ય વાર્તા પંક્તિમાં વિરામ દર્શાવે છે. આ શબ્દો ઈસુ બોલ્યા છે. વાર્તા પંક્તિ કલમ 16 માં ચાલુ રહે છે.

Look! I am coming ... his shameful condition

આ કૌંસમાં છે જે દર્શાવે છે કે તે સંદર્શનની વાર્તા પંક્તિનો ભાગ નથી. તેને બદલે, આ એવું કંઈક છે જે પ્રભુ ઈસુએ કહ્યું હતું. તે સ્પષ્ટ રીતે કહી શકાય કે પ્રભુ ઈસુએ આ કહ્યું, જેમ યુએસટી માં આપેલ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

I am coming as a thief

જેમ ચોર અણધાર્યા સમયે આવે છે તેમ ઈસુ એવા સમયે આવશે જ્યારે લોકો તેમની અપેક્ષા રાખતા નહિ હોય. તમે પ્રકટીકરણ 3:3 માં સમાન શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

keeping his garments on

યોગ્ય રીતે જીવવું તેને પોતાના વસ્ત્રોની સંભાળ લેવી એમ કહેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""જે યોગ્ય છે તે કરવું, એ પોતાના વસ્ત્રોની સંભાળ લેવા જેવું છે "" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

keeping his garments on

કેટલીક આવૃતિઓ અનુવાદ કરે છે, "" પોતાના વસ્ત્રોને પોતાની પાસે સાચવી રાખે છે.

they see his shameful condition

અહીં ""તેઓ"" શબ્દ અન્ય લોકોનો ઉલ્લેખ કરે છે.