gu_tn_old/rev/16/09.md

1.5 KiB

They were scorched by the terrible heat

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અતિશય ગરમીને લીધે તેઓ ખરાબ રીતે દાઝ્યાં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

they blasphemed the name of God

અહીં ઈશ્વરનું નામ ઈશ્વરને દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ ઈશ્વરની નિંદા કરી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

God, who has the power over these plagues

આ શબ્દસમૂહ વાચકો ઇશ્વર વિશે અગાઉથી જ થોડુંઘણું જાણે છે તેની યાદ અપાવે છે. લોકો શા માટે ઈશ્વરની નિંદા કરે છે તે સમજાવવામાં મદદરૂપ થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર કારણ કે તેમની પાસે આ અનર્થો પર અધિકાર છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-distinguish)

the power over these plagues

આ બાબત લોકો પર આ અનર્થો લાદવાની શક્તિ, અને અનર્થોને રોકવાની શક્તિનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)