gu_tn_old/rev/15/07.md

1022 B

the four living creatures

જીવંત પ્રાણી અથવા ""જીવંત વસ્તુ."" તમે પ્રકટીકરણ 4:6 માં કેવી રીતે ""જીવંત પ્રાણીઓ"" નું અનુવાદ કર્યું છે તે જુઓ

seven golden bowls full of the wrath of God

દ્રાક્ષારસ ભરેલ પ્યાલાની છબી સ્પષ્ટ રીતે કહી શકાય છે. અહીં ""કોપ"" શબ્દ સજાનો ઉલ્લેખ કરે છે. દ્રાક્ષારસ સજા માટેનું પ્રતીક છે. વૈકલ્પિક અનુવાદ: ""દ્રાક્ષારસથી ભરેલાં સોનાના સાત પ્યાલા એ ઈશ્વરના કોપને દર્શાવે છે."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] [[rc:///ta/man/translate/writing-symlanguage]])