gu_tn_old/rev/13/intro.md

1.7 KiB

પ્રકટીકરણ 13 સામાન્ય નોંધો

માળખુ અને બંધારણ

કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં જમણી બાજુ સુયોજિત કરે છે જેથી તેને વાંચવામાં સરળતા રહે. યુએલટી કલમ 10 ના શબ્દો સાથે આ પ્રમાણે કરે છે, જે જૂના કરારના છે.

આ અધ્યાયમાંના મહત્વના શબ્દાલંકાર

સામ્યતા

યોહાન આ અધ્યાયમાં ઘણી સામ્યતા નો ઉપયોગ કરેલ છે. તેના સંદર્શનમાં જે છબીઓ જુએ છે તેનું વર્ણન કરવામાં તે મદદરુપ થાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

અજાણ્યા પ્રાણીઓ

યોહાન વિવિધ પ્રાણીઓનો ઉપયોગ કરીને તેણે જે જોયું હતું તેનું વર્ણન કરવાનો પ્રયત્ન કરે છે. આમાંના કેટલાક પ્રાણીઓ જે ભાષામાં અનુવાદ કરવાનું હોય તેમાં જાણીતા ન પણ હોઈ શકે. (જુઓ: rc://*/ta/man/translate/translate-unknown)